



મોરબીના વીસીપરામાં જુગાર રમતો હોવાની બાતમી આધારે પોલીસે વિસીપરા વિસ્તારમાં દરોડો પાડતા સિકંદરભાઈ ઇકબાલભાઈ, નિઝામ હુસેનભાઈ,અબ્દુલ રાહીમભાઈ,ઇસ્માઇલ હલુભાઈ,અસગર હુસેનભાઈ,અયુબ ગુલામભાઈ,ઐલમ અન્વરભાઈ અને અસલમ અન્વરભાઈ નામના આઠ તીનપત્તિ જુગાર રમતા કુલ રૂપિયા 25700 ની રોકડ અને મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા હતા.મોરબી બી.ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયવાહી હાથ ધરી છે.

