મોરબીના વિસીપરામાં જાહેરમાં જુગાર રમતા પોણો ડઝન જડપાયા

મોરબી વિસીપરામાં આવેલ મહાકાલી ઓઈલ મિલ પાસે જાહેરમાં જુગાર રમતો હોવાની ખાનગી બાતમીના આધારે એમ.બી.ઝાલા સહિતની ટીમે દરોડો પડતા મેહુલ હરેશભાઈ કોળી,વિપુલ રાણાભાઈ કોળી,અનીલ ધનજીભાઈ કોળી,મુનેશ રમેશભાઈ કોળી,મુકેશ શીવાભાઈ કોળી,સંજય કેશુભાઈ કોળી,મનુ કરશનભાઈ કોળી,મુના બચુભાઈ કોળી અને ભરત રમેશભાઈ કોળી એમ કુલ નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રકમ રૂપિયા ૨૧૬૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ડરી છે.

Comments
Loading...
WhatsApp chat