Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં વીસી ફાટક નજીકથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

એ ડીવીઝન પોલીસે વીસી ફાટક નજીક જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરીને આરોપી નરેન્દ્ર અમૃતલાલ પાટડિયા, સલીમ અકબર ફકીર અને સંજય કુંવરજી વાઘેલા એ ત્રણને ઝડપી લઈને તેની પાસેથી રોકડ રકમ રૂપિયા ૧૨,૨૫૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat