Billboard ad 1150*250

મોરબી વિશાશ્રી માળી જૈન જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી અને તપસ્વીઓનો બહુમાન સમારોહ

0 46
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિ દ્વારા તા. ૧૫ ને રવિવારના રોજ જ્ઞાતિની વાડીએ સવારે ૦૯ : ૩૦ કલાકે જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થી અને જ્ઞાતિના તપસ્વીઓનો બહુમાન અને સન્માન કાર્યક્રમ યોજાશે તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે જ્ઞાતિ જમણ અને લક્કી ડ્રો પણ રાખેલ છે લક્કી ડ્રોમાં સોનાની બે ગીની અને ચાંદીની 3 ગીની રાખેલ છે સંગીતના સુરો સાથે કાર્યક્રમ યોજાશે જેમાં જ્ઞાતિજનોએ પધારવા શ્રી વિશાશ્રીમાળી વણિક જ્ઞાતિ સેક્રેટરી ભાવેશ દોશીની યાદીમાં જણાવ્યું છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat