મોરબીમાં વરસાદી કહેરથી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

મોરબીમાં ગઈકાલ રાતથી મેધરાજા કહેર વરસાવી રહ્યા છે મોડી રાત્રીથી સવાર સુધીમાં અતિભારે વરસાદ પડતા મોરબી મચ્છુ નદી ગાંડીતુર બની છે.મોરબી શહેરમાં ભારે વરસાદ હોવાથી વીજ વાયર તૂટી ગયા હોવાની જાણવા મળ્યું છે અને મોરબીના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારથી જ વીજ પુરવઠો ખોરવાયો છે.વીજ પુરવઠો બધ થતા લોકોને ઘરમાં પણ ભારે મુશ્કેલીનો સમાનો કરવો પડી રહ્યો છે.તેમજ સ્થાનકોણી માંગ ઉઠી છે કે આવા અંધારાધાર વરસતા વરસાદમાં લોકો ન બાર રહી સકે કે ન ઘરમાં તેથી વહેલી તકે વીજ પુરવઠો શરુ કરવા સ્થાનિક વિસ્તારમાં ચર્ચાય રહ્યું છે.

Comments
Loading...
WhatsApp chat