મોરબીના વાવડી ગામે વિધાયાર્થીઓ એસ.ટી.બસો રોકી ચકાજામ કર્યો

મળતી વિગત મુજબ મોરબી નાનીવાવડી ગામે છેલ્લા કેટલાય સમયથી બસો સમયસર ન આવતી હોવાથી અને આ બાબતે વિધાયર્થીઓ રજૂઆત પણ કરી હતી અને એસ.ટી. વિભાગે કોઈ દરકાર ન લેતા આજે વિધાર્યથીઓ વેહલી સવારથી ગામમાંથી પસાર થતી બસો રોકી ને ચકાજામ કર્યો હતો આ બાબતે એસ.ટી. વિભાગના આધિકારી સાથે વાત કરતા તેમેણ કહ્યું હતું કે બસ ના ટાઈમ નો જે પ્રશ્ન છે તે હલ કરી આપશું

Comments
Loading...
WhatsApp chat