રાષ્ટ્રપતિ પદે કોવિંદનો ભવ્ય વિજય,વાંકાનેરમાં ઉજવણી

વાંકાનેર કોળી સમજદ દ્વારા ઉજવણી કરાઈ

કોળી સમાજના પ્રથમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો ભવ્ય વિજય થતા વાંકાનેર કોળી સમાજ દ્વારા વિજય ગૌરવ દિવસની ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી.જેમાં ગોરધનભાઈ સરવૈયા,વિજયભાઈ ગોરિયા,લાલજીભાઈ રાઠોડ,ભીખાભાઈ મકવાણા,વાધજીભાઈ ડાંગરેચા,ભરતભાઈ દેગામા,સુખદેવ ડાભી,મુકેશ મેર,વિરમ ધોરીયા અને અશોક ગોરિયા સહિતના કોળી સમાજના કાર્યકર્તા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat