

રંતી દેવ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને વાલ્મીકી સમૂહલગ્ન સેવા સમિતિ મોરબી દ્વારા તા. ૨૧ ને રવિવારના રોજ સીટી પોલીસલાઈન, જેલ રોડ મોરબી ખાતે વાલ્મીકી સમાજના પાંચમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાજના ૧૪ નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે.