



ગુજરાત ના ખેડુતો નું દેવું માફ કરવા અને યુવાનો ને રોજગારી મળે તે માટે વાંકાનેર યુથ કોંગ્રેસ દ્વારા આજ રોજ વાંકાનેર મામલાતદારને આવેદનપત્ર આપવામા આવ્યુ.જેમાં APMC ડીરેક્ટર શકિલ પીરઝાદા મોરબી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ના ચેરમેન ગુલાબભાઈ પરાસરા,વાંકાનેર તાલુકા યુથ કોગ્રેસ પ્રમુખ આબીદ ગઢવાળા,તેમજ આઈ ટી સેલ પ્રમુખ અખ્તર બાદી,યુથ કોગ્રેસ મહામંત્રી ડો.રૂકમુદિન માથકીયા તેમજ સમગ્ર યુથ કોગ્રેસ ટીમ ઉપસ્થિત રહીયા.

