ગુજરાતમાં ધરતીપુત્ર દેવાદાર થઈ રહ્યો છે. આ બાબતે ક્ષત્રિય ઠાકોર સેના તેમજ એકતા મન્સના કાર્યકરો અને ખેડુતોએ રાજ્યમાં ઠેર ઠેર રજુઆત કરી છે. જેમાં આજરોજ વાંકાનેર તાલુકામાં મામલતદાર કચેરી ખાતે બપોરના સમયે ઠાકોર સેના અને ખેડૂતોએ દેવું માફી માટે આવેદનપત્ર આપ્યું હતું. બીજા રાજ્યમાં ખેડૂતોના દેવા માફ કરવામાં આવે છે, પરંતુ ગુજરાતમાં ખેડૂતો સાથે અન્યાય કરવામાં આવે છે તેવી રજુઆત કરી હતી

ઠાકોર સેનાની રજુઆત વેળાની તસ્વીર

Comments
Loading...
WhatsApp chat