



વાંકાનેર માં ગણપતિ મહોત્સવ ને લઈ ને એક ધર્મસભા નું આયોજન જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં લોહાણા મહાજન ભોજનશાળામા ગણપતિ મહોસત્વ સમિતિ દ્વારા કરવામાં આવ્યુ .તેમાં સર્વ જ્ઞાતિ ના આગેવાનો, સંતો મહંતો, તેમજ બહોળી સંખ્યામાં ગણેશ ભક્તો ઊમટી પડ્યા હતા.દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા જિનપરા માંથી શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ આ શોભાયાત્રા મા દરેક વિસ્તાર ના સૌ ગણેશ પંડાલ ના આયોજકો તેમજ વાંકાનેર તાલુકા ના દરેક ગણેશ ભક્તો ને શોભાયાત્રા માં જોડાવા જીતુભાઇ સોમાણી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું

