વાંકાનેર ચોટીલા હાઈવે પર અજાણ્યા વાહને હડફેટે લેતા ગાયને ઈજા

મળતી માહિતી મુજબ ગત રાત્રીના વાંકાનેર ચોટીલા હાઇવે પર ચંદ્રપુર ગામ પાસે હાઇવે પર કોઈ અજાણ્યા વાહન ચાલકે બે ગાયો ને હડફેટે લઇ ને ગંભીર ઇજા પહોંચાડી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.આ અંગે ની જાણ ચંદ્રપુર ના સરપંચ ને થતા તે પણ ત્યાં દોડી ગયા હતા ત્યાર બાદ તેને વાંકાનેર ના ગૌ રક્ષકો તથા શિવ સેના  કાર્યકરો ને આ બાબત ની જાણ કરી હતી.ગૌ રક્ષકો અને શિવ સૈનિકો તુરંત જ ત્યાં પહોંચી ને ડોક્ટર ને બોલાવી અને પ્રાથમિક સારવાર આપી પછી  ટ્રેક્ટર મારફતે બંને ગૌ માતા ને અંધ અપંગ ગૌશાળા માં મુકવામાં આવી હતી

 

 

Comments
Loading...
WhatsApp chat