Billboard ad 1150*250

વાંકાનેરમાં ગાય માતાને હિંદુ વિધિ મુજબ ચાલુ વરસાદે સમાધિ અપાઈ

0 400

વાંકાનેર ના જીનપરા વિસ્તારમાં માં માંદગી ના કારણે એક ગૌ માતા નું મૃત્યુ હતું આ અંગે ની વાંકાનેર ગૌ રક્ષા ની ટિમ ને જાણ થતાં ગૌ રક્ષા ટિમ ત્યાં પહોંચી હતી અને ત્યાર બાદ વાંકાનેર નગર પાલિકા ને જાણ કરતા વાંકાનેર ગૌ રક્ષા ટિમ તથા નગર પાલિકા દ્વારા ગૌ માતા ને ભાટિયા સોસાયટી પાસે આવેલ શમસાન પાછળ હિન્દૂ વિધિ મુજબ ચાલુ વરસાદ એ સમાધિ અપાઈ .

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat