


વડવાળા યુવા સંગઠન દવારા માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબનું ગો વંશ ના કડક કાયદાને અમલમાં લાવા માટે મુખ્યમંત્રી સમસ્ત મચ્છુકાંઠા અને હાલાર રબારી સમાજ તથા શ્રી વડવાળા યુવા સંગઠન વતી સન્માન કરવામાં આવ્યુ અને મોરબી વિસ્તારના માલધારીઓ ના વિવિધ પ્રશ્નોની રજુઆત કરી યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવીયો જેનો માન.મુખ્યમંત્રી હકારાત્મક જવાબ આપી આગામી દિવસો માં માલધારીઓના બીજા પ્રશ્નો નું નિરાકરણ કરશે તેવો વિશ્વાસ આપેલ હતો અને વડવાળા યુવા સંગઠન દવારા આયોજિત આગામી રબારી સમાજના ત્રિતય સમૂહ લગ્નને સુભકામનો પાઠવી હતી ..આ મુલાકાત વેળા દેવેન રબારી તેમજ વડવાળા યુવા સંગઠનના યુવા સભ્યો,દિનેશભાઇ,ધારાભા


