

મોરબી વીટીવીના પત્રકાર હર્નિશ જોષીનો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના સ્નેહીજનો, પરિવારજનો, મિત્રો તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે.
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પત્રકાર ક્ષેત્રે પોતાની નિષ્પક્ષ કામગીરી બજાવતા અને હાલ મોરબીના વી ટીવીના પત્રકાર તરીકે ફરજ બજાવતા હર્નિશ જોષીનો આજે જન્મદિવસ છે. આજે તેમના જન્મદિવસ નિમિતે તેમના પરિવારજનો, મિત્રો, સ્નેહીજનો સહિતના તેમના પર શુભેચ્છાનો વરસાદ વરસાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી મોરબી હર્નીશભાઈ જોષીને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…….



