Billboard ad 1150*250

મોરબી :લાલપર ગામ નજીકથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો, વાલી-વારસની જાણ કરવા અપીલ

0 336
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિરામિક એકમ પાસેથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાની જાણ તથા મોરબી તાલુકા પોલીસે સ્થળ પર પહોચીને મૃતદેહને  હોસ્પિટલ ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ મૃતદેહના વાલીવારસની પોલીસ શોધખોળ ચલાવી રહી છે જો કોઈને આ અજાણ્યા પુરુષ વિષે કોઈ માહિતી હોય તો મોરબી તાલુકા પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.વી.પટેલને જાણ કરવા જણાવ્યું છે જાણ કરવા માટે કોન્ટેક  02822  242592 પર સપર્ક  કરવો

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat