


સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત આજરોજ હાઉસિંગ બોર્ડ એ કે સહયોગ કોમ્યુનિટી હોલ માં એક કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું જેમાં સ્વાવલંબી ભારત તથા સ્વદેશી વિશે માર્ગદર્શન કરવામાં આવ્યુ હતું
જેમાં સ્વાવલંબી ભારત અભિયાનના પ્રાંત કાર્યકર્તા ભાર્ગવીબેન તથા વનીતાબેન દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું આ તકે સંઘના જિલ્લા કાર્યવાહકજી ખાસ ઉપસ્થિત રહેલ તેમને મહિલા સશક્તિ કારણ અને મહિલા સંમેલન વિશે વાત રાખે સાથે સ્વાલંબી ભારત અભિયાન મોરબી જિલ્લા સંયોજક જિલેશકુમાર બી કાલરીયા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમનું સફળ સંચાલન ભાવિશાબેન સારાડવા દ્વારા કરવામાં આવેલ
આ કાર્યક્રમમાં માનવ સેવા એજ પ્રભુસેવા સંસ્થાન,અંબુજા ફોઉન્ડેશન,મુસ્કાન વેલ્ફર, રીટાબેન આદ્રોજા,અનસ્ટોપેબલ વોરિયર, પારુલ સખીમંડળ વગેરે સંસ્થાનોમાંથી બહેનો ઉપસ્થિત રહ્યા હતા