Billboard ad 1150*250

મોરબી : ટ્રાન્સપોર્ટના ધંધાર્થીઓ બાખડ્યા, વેપાર મામલે છરી વડે હુમલો

0 904
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીની ઓમ રેસીડેન્સીના રહેવાસી ભીખુભાઈ છોટાલાલ ઠક્કર (ઉ.વ.૬૩) વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સ્ટાઈલ સિરામિક બાજુમાં ભક્તિ ચેમ્બર અમર જ્યોતિ ટ્રાન્સપોર્ટ ઓફિસમાં આરોપી અબ્બાસ મોવર સાંઈકૃપા ટ્રાન્સપોર્ટ વાળા રહે ટીંબડી મોરબી વાળાએ ફરિયાદીની ઓફિસે જઈને મારી પાર્ટીને ફોન કરી તેની ગાડીઓ તમે કેમ ભરી દો છો કહીને બોલાચાલી કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ તેની પાસે રહેલી છરીથી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat