Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : પ્રભાબેન મનહરલાલ પંડ્યાનું દુખદ અવસાન, ટેલીફોનીક બેસણું

 

મોરબી : ચા.મ. મોઢ બ્રાહ્મણ મૂળ રાજપર હાલ મોરબી પ્રભાબેન મનહરલાલ પંડ્યા તે સ્વ. મનહરલાલ રેવશંકર પંડ્યાના ધર્મપત્ની તથા અશોકભાઈ, ભરતભાઈ તથા વિનાયકભાઈ, દેવયાનીબેન તથા જાગૃતિબેનના માતુશ્રી તથા હરિશકુમાર(કેશોદ), બકુલકુમાર(રાજકોટ) નાં સાસુ અને ડો. મૌલિક (વડોદરા) તથા સિદ્ધાર્થ (મોરબી), મીરાબેન મનીશકુમાર આચાર્ય (અમદાવાદ) અને રાધિકાબેન પ્રતીકકુમાર પંડ્યા (રાજકોટ) નાં દાદીમા નું તારીખ ૧૩-૦૧-૨૦૨૨ નાં રોજ અવસાન થયેલ છે  ટેલિફોનીક બેસણું તારીખ ૧૫-૦૧-૨૦૨૨, શનિવાર નાં રોજ બપોરે ૩ થી ૫ ચા.મ.મોઢ બ્રાહ્મણ વાડી મોરબી ખાતે રાખેલ છે

Comments
Loading...
WhatsApp chat