Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : નવલબેન રમણીકલાલ જોષીનું દુખદ અવસાન, સોમવારે બેસણું

 

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ મૂળ ધૂળકોટ હાલ મોરબી નવલબેન રમણીકલાલ જોષી (ઉ.વ.૭૦) તે મહેશભાઈ અને જ્યોત્સનાબેનના માતા તથા બીપીનભાઈ લાભશંકર દેરાસરીના સાસુ તેમજ નીરવ, દર્શનના દાદીમાંનું તા. ૧૩ ના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તા. ૧૭ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે નિવાસસ્થાન અંબિકા સોસાયટી, મોરબી ૨ ખાતે રાખેલ છે

 

Comments
Loading...
WhatsApp chat