Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : પૂર્વ ભાજપ પ્રમુખ રાઘવજીભાઈના પિતા જીવરાજભાઈ ગડારાનું દુખદ અવસાન

 

મોરબી : મૂળ આમરણ નિવાસી જીવરાજભાઈ પરબતભાઈ ગડારા (ઉ.વ.૧૦૩) તેઓ રાઘવજીભાઈ ગડારા (પૂર્વ પ્રમુખ, મોરબી જીલ્લા ભાજપ), બાબુભાઈ, રસિકભાઈ અને ચંદુભાઈના પિતા તેમજ અમિતભાઈ, મહેન્દ્રભાઈ, વિમલભાઈ, જીતેન્દ્રભાઈ, મનીષભાઈ, મિલનભાઈ અને મીતભાઈના દાદા તા. ૧૨-૦૧-૨૦૨૨ ના રોજ રામચરણ પામેલ છે કોરોના મહામારીને પગલે સદગતનું ટેલીફોનીક બેસણું તા. ૧૩-૦૧-૨૦૨૨ ને ગુરુવારે સાંજે ૪ થી ૬ કલાકે રાખેલ છે

 

પુત્ર રાઘવજીભાઈ જીવરાજભાઈ ગડારા ૯૦૯૯૯૬૬૧૨૪

બાબુભાઇ જીવરાજભાઈ ગડારા ૯૮૨૫૧૪૧૩૪૬

રસિકભાઈ જીવરાજભાઈ ગડારા ૯૮૨૫૨૨૨૫૪૦

ચંદુભાઈ જીવરાજભાઈ ગડારા ૯૮૨૪૦૪૬૯૭૬

અમિત રાઘવજીભાઈ ગડારા ૯૮૨૦૧૧૪૬૨૫

મહેન્દ્ર બાબુભાઇ ગડારા ૯૮૨૫૧૪૮૮૮૬

વિમલ બાબુભાઇ ગડારા ૯૮૨૫૧૧૬૬૪૪

જીતેન્દ્ર રસિકભાઈ ગડારા ૯૦૯૯૬૭૧૬૭૦

મનીષ રસિકભાઈ ગડારા ૯૩૩૩૭૯૩૩૩૭

નેલસન કિશોરભાઈ ગડારા ૯૯૨૫૧૩૪૬૯૩

મિલન ચંદુભાઈ ગડારા 9099119604

મીત ચંદુભાઈ ગડારા ૯૫૩૭૪૨૨૯૦૮

Comments
Loading...
WhatsApp chat