


મળતી વિગતો મુજબ મોરબી નગર દરવાજે ટ્રાફિક જમાદાર તરીકે ફરજ બજાવતા રાવતભાઈ લોખીલએ ઈમાનદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું જેમાં સેન્ટ્રલબેન્ક ઓફ ઇન્ડિયાનો રૂપિયા ૨૫૭૫૦નો બેરર ચેક મળ્યો હતો બાદમાં તેમને જેમનો ચેક ખોવાયો હતો તેવા મારુતિ સેલ્સના માલિક અનિલભાઈ અવચરભાઈ પટેલ રહે. રવાપર વાળાને શોધખોળ કરી ને ચેક પરત આપી ઈમાનદારી નું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.