મોરબી : એસઓજીમાં ફરજ બજાવતા મહાવીરસિંહ પરમારનો આજે જન્મદિવસ

 

મોરબી જીલ્લાના પોલીસ જવાન મહાર્વીરસિંહ પરમારનો આજે જન્મદિવસ છે.મહાવીરસિંહ આઈજીની પેરોલ ફર્લો સ્કોવડમાં પોતાની સેવા આપી ચુક્યા છે તો એ ડીવીઝન પોલીસ મથકમાં પણ ફરજ બજાવી હાલ એસઓજી પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે તો તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, પરિવારજનો, મિત્રો અને સ્નેહીજનો તેમના શુભેચ્છાનો ધોધ વરસાવી રહ્યા છે તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી મહાવીસિંહ પરમારને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનો

Comments
Loading...
WhatsApp chat