Billboard ad 1150*250

મોરબી : સાતમ-આઠમમાં મોબાઈલ લેનું વિચારો છો ? તો ગોકુલ ટેલીકોમમાં છે વિશાલ રેંજનો ખજાનો

0 94
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીના જુના મહાજન ચોક અને ગાંધી ચોક એમ

Post ad 3

બે શો રૂમમાં ગ્રાહકો માટે તમામ મોબાઈલ ઉપલબ્ધ

        પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને હવે તહેવારોની મોસમ આવી છે ત્યારે તહેવારોમાં ગુજરાતીઓ માટે ખરીદી સૌથી મોટું આકર્ષણ હોય અને અને આજના ઝડપી યુગમાં સ્માર્ટ ફોન એ દરેક યુવાનો માટે જરૂરી બન્યો છે ત્યારે મોરબીમાં મોબાઈલની ખરીદી માટે ગોકુલ ટેલીકોમમાં ગ્રાહકો માટે તમામ કંપનીના મોબાઈલના તમામ મોડેલની રેજ ઉપલબ્ધ છે અને મોરબી શહેરમાં એક નહિ પરંતુ શહેરના મુખ્ય એરિયામાં આવેલા બે શો રૂમ તહેવારોની મોસમમાં ગ્રાહકો માટે શ્યોર ગીફ્ટનું બોનસ પણ લાવી છે

        મોરબીના ગાંધીચોકમાં શનાળા રોડ પરના કુબેર પ્લાઝામાં ગોકુલ ટેલીકોમની મુખ્ય બ્રાંચ છે જયારે બીજી બ્રાંચ જુના મહાજન ચોકમાં એક્સીસ બેંકની બાજુમાં આવેલી છે બંને શો રૂમ મોબાઈલ ખરીદી પર ખાસ ઓફર લાવી છે હાલ તહેવારોની મોસમ હોય જેથી ગ્રાહકોને મોબાઈલ ખરીદી પર શ્યોર ગીફ્ટ આપવામાં આવશે (ઓફર ઓપો, વિવો અને સેમસંગમાં લાગુ પડશે નહિ) તેમજ ગોકુલ ટેલીકોમમાં ગ્રાહકો માટે મોબાઈલની જાણીતી અને અગ્રણી કંપની એવા સેમસંગ, ઓપો વિવો, એમઆઈ, રીયલ મી તેમજ આઈફોન સહિતની કંપનીના મોબાઈલની તમામ રેંજ ઉપલબ્ધ છે

        ગોકુલ ટેલીકોમના આધુનિક શો રૂમમાં ગ્રાહકોને ખરીદી માટે પણ પુરતો અવકાશ મળે છે તો મોબાઈલ ઉપરાંત મોબાઈલ એસેસરીઝની પણ નવી રેંજ જે અન્ય સ્થળે જોવા પણ નહિ મળે વળી મોબાઈલ એસેસરીઝમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટ તો ખરું જ ! તો સાતમ-આઠમના તહેવારોને યાદગાર બનાવો અને આજે જ મોબાઈલ ખરીદી કરવા પહોંચી જાઓ ગોકુલ ટેલીકોમમાં. શ્યોર ગીફ્ટ અને તમામ કંપનીના મોબાઈલની વિશાલ રેંજ અને આધુનિક શો રૂમની સુવિધાનો આવો અનોખો સંયોગ બીજે વળી ક્યાં મળશે ? ગોકુલ ટેલીકોમના સંચાલક અને સ્ટાફ ગ્રાહકોને આવકારવા તત્પર છે.

Comments
Loading...
Share This
WhatsApp chat