મોરબી : રાજપર રોડ પરની કોટન મિલમાં યુવાનનો આપઘાત

      મોરબીના રવાપર રોડ પરની રવાપર રેસીડેન્સીના રહેવાસી સોહેલભાઈ કાન્તીભાઈ રામાણી (ઉ.વ.૨૭) વાળા યુવાને રાજપર રોડ ખાતેના સદગુરુ કોટનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે પોલીસે મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat