



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
મોરબીના બેલા ગામ નજીક આવેલ સિરામિક એકમમાં રહેતી યુવતી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પિતાએ મોરબી તાલુકા પોલીસમાં નોંધ કરાવી છે.
મોરબીના બેલા ગામ નજીક આવેલ સ્કોટો સિરામિક એકમમાં રહીને મજુરી કામ કરતા અને મૂળ રાપર તાલુકાના ભીમાસર ગામના ભાણાભાઈ ભીખાભાઈ સોલંકીની દીકરી ગીતાબેન (ઉ.૧૮) વાળી ગત તા.૨૩ અન રોજ સવારના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેના પીતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધ કરાવી છે તો મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.



