Billboard ad 1150*250

મોરબી : યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ

0 1,765
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીમાં સો-ઓરડી વિસ્તારમાં રહેતી યુવતી ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી જતા તેની માતાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી છે.

Post ad 2

મળતી વિગત મુજબ મોરબીના સો-ઓરડી વિસ્તારમાં રહેતી રીદ્ધીકાબેન ચંદુભાઈ દેત્રોજા (ઉ.૧૯) વાળી ગત તા.૧૫ ના રોજ સાંજના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી હતા તેની માતા રાજુબેન ચંદુભાઈ દેત્રોજાએ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat