Billboard ad 1150*250

મોરબી : એક વર્ષથી નાસતા ફરતા આરોપીને એસઓજી ટીમે ઝડપ્યો

0 117
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી તા. ૦૧-૦૮-૨૦૧૯ થી ૩૧-૧૦-૨૦૧૯ ત્રણ માસ સુધી ડ્રાઈવનું આયોજન કરેલ છે જે ડ્રાઈવ દરમિયાન એસઓજી ટીમે નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે

        એસઓજી પીઆઈ એસ એન સાટીના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિલભાઈ ભટ્ટ, ફારૂકભાઈ પટેલ અને નરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમે બાતમીને આધારે વીસીફાટક પાસેથી મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં એક વર્ષથી નાસતો ફરતો આરોપી કિશોર ઉર્ફે ક્ષણ માધવજીભાઈ ધોળકીયા (ઉ.વ.૩૩) અનુ.જાતી રહે ધ્રોલ ખારવા રોડ વાળાને ઝડપી લઈને મોરબી સીટી બી ડીવીઝન પોલીસને સોપવામાં આવ્યો છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat