Billboard ad 1150*250

મોરબી : વાંચનરસિકો માટે દર માસના બીજા રવિવારે રોટરી રીડર્સ ક્લબ કાર્યરત

0 55
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

રોટરી રીડર્સ કલબ ઓફ  મોરબી મોરબીના કુદરત ના સાંનિધ્યમા આવેલ શ્રી અગ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રોટરી રીડર્સ કલબનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દર મહિના ના બીજા રવિવારે આ આયોજન કરવામાં આવે છે જેમાં મોરબીના વાંચન અને સાહિત્ય પ્રેમી મિત્રો પુસ્તકો  વાંચવા આવેલ હતા.ભાવિ રાવલ સાહેબ તેમજ મોરબીના લેખક શ્રી પુરષોત્તમ ભાઈ કાલરીયા સાહેબ  મોરબી રોટરી રીડર્સ કલબને  તેમના પુસ્તકો સપ્રેમ ભેટ કર્યા હતાં. આ વખતના મોરબી રોટરી રીડર્સ કલબના રોટેરીયન મિત્રો હરીશભાઈ શેઠ, ભરતભાઈ કાનાબાર, હોઝેફા લાકડાવાલા  રાજવીરસિંહ સરવૈયા, રશેષ ભાઈ મહેતા, પુજાબેન મહેતા,  રશિદાબેન લાક્ડાવાલા, બંસીબેન શેઠ તેમજ  મોરબી રોટરી કલબ ના  સેક્રેટરી અબ્બાસ ભાઈ લાક્ડાવાલા તેમજ મોરબી રોટરી કલબના પ્રેસિડન્ટ  રૂપેશભાઈ પરમાર ( કવિ જલરૂપ ) ઉપસ્થિત રહ્યા હતાં.

Post ad 2
Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat