મોરબી : PWD ના કર્તવ્યનિષ્ઠ કર્મચારીને સર્કીટ હાઉસની જવાબદારી સોપાઈ




મોરબી પી ડબલ્યુ ડી માં ફરજ બજાવતા નટરાજભા દોશીની કર્તવ્યનિષ્ઠા અને કાર્ય શક્તિને ધ્યાનમાં રાખીને તેણે મોરબી સર્કીટ હાઉસના મેનેજર તરીકેની જવાબદારી સોપવામાં આવી છે
પી ડબલ્યુ ડીમાં કાર્ય કરી રહેલા નટરાજ દોશી પોતાની કાર્યદક્ષતા અને મેનેજમેન્ટ માટે સ્ટાફમાં જાણીતા છે તો તેમની આ જ ખૂબીને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા તેણે મોરબી સર્કીટ હાઉસના મેનેજર તરીકે વિશેષ જવાબદારી સોપવામાં આવી છે ત્યારે નટરાજ દોશીના પરિવાર, સગાસ્નેહીઓ અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી છવાઈ છે અને વિશેષ જવાબદરીની યોગ્યતા પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવી રહ્યા છે



