ગ્રાન્ટેડશાળાઓના કર્મચારીઓના વણઉકેલ્યા પ્રશ્નો બાબતે કલેકટરને આવેદન પાઠવ્યું

ગ્રાન્ટેડશાળાઓના કર્મચારીઓના સાતમાં પગાર પંચ,ટ્રાન્સપોર્ટ એલાઉન્સ,આચાર્યની ભરતી,ફિક્સ પગાર વધારો અને વણઉકેલ્યા પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત રાજ્ય શૈક્ષણીક સંધ સકલન સમિતિના નેજા હેઠળ ચાલતા આંદોલનના ભાગ રૂપે આજ રોજ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.તેમજ સાંજના સમયે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે મૌન ધરણા યોજવામાં આવશે.જેથી મોરબી જીલ્લા શિક્ષણ સંધ દ્વારા શિક્ષકોને મોટી સંખ્યમાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

Comments
Loading...
WhatsApp chat