Billboard ad 1150*250

ટંકારા પાસેથી આર.આર.સેલ જુગાર રમતા અર્ધો ડઝન પતાપ્રેમીઓને ૨.૫૦ લાખથી વધુની મતા સાથે જડ્પ્યા

0 1,832

મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજીની સુચનાને પગલે આર.આર.સેલના પોલીસ ઇન્સ્પેકટર કૃણાલ પટેલને મળેલી ખાનગી બાતમીને આધારે ટંકારામા આવેલ કેપિટલ સિમેન્ટ પાઇપ ફેકટરીમાં દરોડો પાડતા ફેકટરીમાં હરેશ ઉર્ફે હકો રૂગનાથભાઈ સવસાણી બહારથી માણસો જુગાર રમાડતો હોવાનું ખુલ્યું હતું.પોલીસે રેડ કરતા ફેકટરીની ઓરડીમાંથી (1) હરેશ ઉર્ફે હકો સવસાણી,રે હરિપર,ટંકારા.(2)રાજેશભાઇ જેરામભાઈ ક્લોલા રે.રાજકોટ કેયુરપાર્ક(3)ગણેશભાઈ અવચરભાઈ પટેલ,રે હરિપર,ટંકારા (4)દિલીપભાઈ હંસરાજભાઈ સુરાણી રે બોનીપાર્ક,રવાપરરોડ મોરબી(5)મનોજભાઈ પ્રગજીભાઈ ફેફર. રે.જબલપુર,ટંકારા,અને (6)ધનજીભાઈ વલમજીભાઈ કુંડલિયા,રે.જાપાવાળી શેરી મોરબીવાળા ને રૂપિયા 251500ની રોકડ સાથે ઝડપી લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો જે ફેકટરીમાંથી આ જુગારધામ જડ્પાયું તે રાજકીય આગેવન હોવનું પણ ચર્ચા રહ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat