



મૂળ બંધના એમ.પી અને હાલ ટંકારા રહેવાસી સગીરાનું એક શખ્સ અપહરણ કરી ગયાની ફરિયાદ નોધાઇ છે.જેમાં ઝુપડપટ્ટી વિસ્તાર નજીકની રહેવાસી ૧૪ વર્ષની સગીરાને આરોપી કાળુભાઈ ભુરીયા નામનો શખ્સના ૩૦-૬ના રોજ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપરહરણ કરી ભગાડી ગયેલ છે.સગીરાની માતાની ફરિયાદને આધારે ટંકારા પોલીસે ગુનો નોધી તપાસ ચાલવી છે.

