


ટંકારાના કલ્યાણપર રોડ પાસે ખાડામાં ત્રણ મજૂર વર્ગ ના બાળકો પડ્યા પાણી માં નાહવા પડ્યા હતા.અકસ્માતે નહાવા પડેલા મજુર વર્ગના ત્રણેય બાળકો ભાવુબેન ચૌહાણ (ઉ.૧૩),લાલો બેચર જીણાભાઇ(ઉ.૮),અને જગા બેચર જીણાભાઇ (ઉ.૭)ના મોત નીપજ્યા છે.ખાડામાં નાહવા પડેલા ત્રણેય બાળકોને તરવૈયાની મદદથી બહાર કાઢયા હતા અને મૃતદેહને ટંકારા સિવિલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવ્યા છે.