

ટંકારાના લતીપર ચોકડી પાસે સાંજના સમયે એક વાહન ઉભું હતું ત્યારે અચાનક ત્યાં રેહલો વીજપોલ તેની માથે પડ્યો તેમાં લાઈન ચાલુ જ હતી પણ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી જોકે આ વાયરો ઉપર લેવા માટે વેપારીઓ ૧ માસ પેહલા રજૂઆત પણ કરી હતી પણ તંત્ર કોઈ દરકાર ન લેતા આવ પોલ નીચે આવી ને પડ્યો હતો જેથી વેપારીઓ માં પી.જી.વી.સી.એલ સામે રોષની લાગણી જોવા મળી છે તો વીજ પોલ નીચે પડ્યાની જાણ થતા પી.જી.વી.સી.એલ ની ટીમ દોડી આવી હતી અને વીજપોલ ઉભું કરવાની કાર્યવહી હાથ ધરી હતી