Billboard ad 1150*250

ટંકારાના કલ્યાણપર ગામે જાહેરમાં જુગાર રમતા ૭ ઝડપાયા

0 490

ટંકારાના કલ્યાણપર ગાંમમા જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીના આધારે દરોડો પડતા વસંત નરસી ઢેઢી, વેલજી હંસરાજ સવસાણી, ધર્મેન્દ્ર કુંવરજી ઘોડાસરા, નરેશ કાનજી ભેંસદડીયા, હિતેશ થોભણભાઈ ઢેઢી, ભરત ગોપાલ નમેરા અને મહેશ પટેલને ૩૧૦૯૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા.

 

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat