

ટંકારા-મોરબી નાકા પાસે દેવીપુજક વાસ જુગાર રમતો હોવાની ખાનગી બાતમી મળતા પીએસઆઈ ડી.પી.ગૌસ્વામી સહિતના સ્ટાફે બપોરે ૧:૩૦ કલાકે રેડ પાડતા આરોપી શૈલેશભાઈ બટુકભાઈ કુંઢીયા(ઉ.૩૦), કમલેશભાઈ બાબુભાઈ કુંઢીયા(ઉ.૩૫), ચતુરભાઈ તુલસીભાઈ કુંઢીયા(ઉ.૨૭), નાથાભાઈ ગોવાભાઈ કુંઢીયા(ઉ.૪૦), પરેશભાઈ પુંજાભાઈ(ઉં.૪૫) જાહેરમાં જુગાર રમતા રૂ.૧૧,૨૫૦ રોકડ સાથે ટંકારા તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા.