Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારામાં કોંગ્રેસએ ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી

આજ રોજ ટંકારા  મહેશ રાજકોટીયા ની આગેવાની મા કોંગ્રેસ દવારા અહેમદભાઈ પટેલ અે રાજ્યસભા ની બેઠક ઉપર જીત મેળવી તેની ખુશી મા ટંકારા કોંગ્રેસ ના કાર્યકરો દવારા ફટાકડા ફોળી ઠોલ ના તાલે ઝુમી ને ઉજવણી કરવામા આવી જેમા જીલ્લા પંચાયત સભ્ય અને કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટિયા,મુકેશ ગામી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat