Billboard ad 1150*250

સજનપર ગામની સગીરા પર ફરવા લઇ જવાના બહાને દુષ્કર્મ આચર્યું

0 677

જાણવા મળતી વિગતો મુજબ ટંકારાના સજનપર ગામે રહેતી સગીરાને ફરવા લઈ જવાને બહાને ધૂનડા ગામના ધર્મેશ ગીરીશભાઈ શેરસિયા નામના યુવાને મોટરસાયકલ પર બેસાડી વિરપર ગામની સીમમાં લઈ જઈ સગીરાની ઈચ્છા વિરુદ્ધ લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધતા આ મામલે ટંકારા પોલીસે ગુન્હો દાખલ કર્યો છે.ટંકારા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat