Billboard ad 1150*250

ટંકારા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખનો આજે જન્મદિવસ

0 443

ટંકારા તાલુકા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ પ્રજાપતિ સમાજના અગ્રણી બીપીનભાઈ પ્રજાપતિનો આજ જન્મદિવસ છે.રાજકોટ શહેર ગ્રાહક સુરક્ષાના પ્રમુખ તેમજ ટંકારા મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના સલાહકાર અને અખિલ ભારતીય કુંભાર મહાસંધ(ન્યુ દિલ્હી)ના જીલ્લા પ્રમુખ તેમજ અખિલ પ્રજાપતિ સંધના શિક્ષણ સમિતિના કન્વીનર બીપીન પ્રજાપતિનો જન્મ તા.૨૮-૭-૭૮ના રોજ ટંકારાના જબલપુર ગામે થયો હતો.નાનપણથી જ સેવાકીય ભાવના ધરાવતા બીપીનભાઈ હાલ અનેક સંસ્થાઓમાં કામગીરી બજાવે છે.પોતાના સમાજની હોય કે અન્ય સમાજની સેવામાં બીપીનભાઈ ક્યારેય પીછે હઠ કરતા નથી.હાલમાં ગરીબો માટે ફ્રી ટીફીન સેવા અને ફ્રી દવા પણ આપી રહ્યા છે.તેમના જીવનના ૩૯ વર્ષ પુરા કરીને આજે ૪૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.તે જીવનમાં વધુ સેવા કરીને સફળતાના શિખરો સર કરે તેવી શુભકામના મિત્રો અને પરિવાર ૯૮૨૫૬ ૩૦૭૭૮ પર વર્ષાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી બીપીનભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામના

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat