


બનાવની સુત્રોમાંથી મળતી વિગત મુજબ ટંકારા ના મિતાણા બહુચરાજી ના મંદિર પાસે સ્કોર્પિયો કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં સ્કોર્પિયો કારમાં કોઈ કારણોસર આગ લાગતા કારમાં સવાર ગંભીર રીતે દાજયો હતો ટોળા એકત્રિત થઈ જતા તેને બચાવી સારવાર માટે હોસ્પીટલ ખસેડાયો હતો પણ હાઇવે પર સળગતી કારણે લીધે ટ્રાફિક જામ થયો હતો