



મોરબી તાલુકાના ઉચી માંડલ ગામની સરકારી પ્રાથમિક શાળાના આશરે ૫૦ જેટલા વિદ્યાથીઓએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી.જેમાં શાળાના બાળકોએ પોલીસની કામગીરી શું હોય છે અનેં શું કામગીરી પોલીસ સ્ટેશનમાં થાય જેવા અનેક મુંજવતા પ્રશ્નો પૂછ્યા હતા. તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીએસઆઈ આર.ટી.વ્યાસે પોલીસની તમામ કામગીરી વિષે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું

