મોરબી તાલુકા વિસ્તારમાંથી તરુણ નું અપહરણ : પોલીસે તપાસ શરુ કરી

મોરબીના  નવાગામ માં રેહતા મનુભાઈ સુરેલા ઈ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે ગત તારીખ ૫ ના રોજ સવારના સમયે તેમનો દીકરો મહેશ ઉર્ફે લાલો  ( ઉ.વ.૧૪ ) ઘરેથી પટેલ બોર્ડીગ સ્કુલ જવાનું કહી સવારના સમયે નીકળ્યો હતો પણ સ્કુલે પોહ્ચ્યો ન હતો અને ઘરે પણ પરત આવ્યો ન હતો જેથી પરિવાર ના સભ્યો સગા સબધી ત્યાં શોધખોળ કરી પણ કઈ ભાળ ન મળતા તેના અપરહણની ફરિયાદ નોધાવી છે જેની વધુ તપાસ સી.પી.આઈ. એલ.એલ.ભટ્ટ ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat