Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂ સાથે બેને ઝડપ્યા

મોરબી નજીક સિરામિક ફેકટરીમાં રહીને મજુરી કરતા ઈસમો દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા હોય જે બાતમીને આધારે તાલુકા પોલીસે બે ઇસમોને દબોચી લીધા છે તો અન્ય એકનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે

મોરબી તાલુકા પોલીસે બાતમીને આધારે ઉંચી માંડલ ગામ થી તલાવીયા શનાળા જવાના રસ્તે રોલજા સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા વિશાલ કોળી અને રાહુલ કોળી એ બંનેને ઝડપી લઈને ૫૮૦૦ ની ઈંગ્લીશ દારૂની બોટલો જપ્ત કરી છે જયારે પ્રવીણ નામના આરોપીનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat