મોરબી તાલુકા પોલીસની ગાડીને લુંટાવદર પાસે કોણે મારી ટક્કર ?

મોરબીના લુંટાવદર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં આરોપી બીરબલસિંગ અજીતસિંગ યાદવ રહે. હાલ લખધીરપુર રોડ મૂળ બિહારવાળાએ પોતાના હવાલાવાળું ટ્રેઇલર નં જી જે ૦૩ એઆઈ ૪૫૪૧ વાળું રોંગસાઈડમાં પુરઝડપે ચલાવીને તાલુકા પોલીસની ટાટા સુમો નં જીજે ૦૩ જી ૧૯૮૨ સાથે ભટકાડી સુમોમાં નુકશાન કર્યું હતું. જે મામલે પોલીસ કોન્સ્ટેબલની ફરિયાદને આધારે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat