મોરબી ત્રીજા કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભામાં પંચાયતના નિવૃત કમચારીઓને સન્માન સમારંભ યોજાયો..જેમાં તાલુકા પંચાયતના નિવૃત સીનીયર એકાઉન્ટન્ટ અરુણકુમાર આર.ઠાકરનું સાલ ઓઢાડીને નિવૃત્તિ સન્માન કરવામાં આવ્યું હતું.