



મોરબી તાલુકા ભાજપ આઈટી સેલના કન્વીનર અનિલભાઈ જેઠલોજાનો આજે જન્મદિવસ છે.અનિલભાઈ ભાજપ આઈટી સેલમાં પોતાની ઉત્કૃષ્ઠ કામગીરી કરી રહ્યા છે. અનીલભાઈના જન્મદિવસ નિમિતે મોરબી ભાજપના તમામ સભ્યો, પરિવારજનો, મિત્રો તેમના પર શુભેચ્છાનો વરસાદ વર્ષાવી રહ્યા છે.તો મોરબી ન્યુઝ પરિવાર તરફથી અનિલભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ………..



