ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટના પ્રમુખ મોરબીની મુલાકાતે

મોરબી જીલ્લાના ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ ના પ્રમુખ શ્રી ગોરધનભાઇ કુંવરીયા ના નીવાસ સ્થાને  ગુજરાત ઠાકોર સમાજ કેળવણી ટ્રસ્ટના રોહીતજી ચંદુજી ઠાકોર (ભામાશા)પ્રમુખ તા.૮ને શનિવારે મોરબીની મુલાકાતે લેશે.તેથી મોરબી કોળી ઠાકોર સમાજ દ્વારા રોહિતજીનું માનસન્માન તથા ઢોલ નગારા શરણાઈ ના સુર અને ફુલ હાર થી ભાવ ભર્યું સ્વાગત કરવામાં આવશે.

 

 

Comments
Loading...
WhatsApp chat