Billboard ad 1150*250 Billboard ad 1150*250

પરિણીતાને મરવા મજબુર કરનાર સાસુ-સસરા સામે ગુન્હો નોધાયો

રાજકોટના સાધુ વાસવાણી રોડ નાર રહેતા દેવશીભાઈ ભીમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી નરેન્દ્ર પટેલ અને તેની પત્ની રમાબેન ફરિયાદીની ભત્રીજી શિલ્પાના લગ્ન વીરેન પટેલ સાથે થયા હોય જેમાં બંને આરોપી અવારનવાર માનસિક ત્રાસ આપી સોનાની લકી, ગાડી મકાનની માંગણી કરતા હોય જેમાં તેની ભત્રીજી શિલ્પાને ત્રાસ આપતા તે સહન નહિ થતા તેને આપઘાત કર્યો હતો જે મામલે સાસુ અને સસરા સામે મરવા માટે મજબુર કર્યાનો ગુન્હો નોંધ્યો છે.

Comments
Loading...
WhatsApp chat