Billboard ad 1150*250 Billboard ad 1150*250

સમયસર બસ ન આવતી હોવાથી વિદ્યાર્થીઓ બસ રોકીને નોંધાવ્યો વિરોધ

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં સવાર અને બપોરના સમયે પૂરતા પ્રમાણમાં બસ ન જતી હોવાથી વિદ્યાર્થીઓ મૂસેકલી નો સામનો કરતા હોવાથી આજે સવારે બસ રોકીને વિરોધ દર્શાવ્યો હતો

મળતી વિગત મુજબ મોરબી થી ઘાટીલા રૂટ પર હાલ એક જ બસ ચાલે છે જેના લીધી આ રૂટ પર આવતા ગામડાના વિધાયર્થીઓ ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને સ્કૂલ કે કોલેજ સમયસર પહોંચી શકાતું નથી આ બાબતે વારંવાર તંત્ર રજુઆત કરવા છતાં કોઈ દરકાર નથી લેતું ના છૂટકે આજે ખાખરેચી નજીક વિદ્યાર્થીઓ બસ રોકી વિરોધ દર્શાવ્યો હતો છેલ્લા લગબગ ૧ કલાકથી બસ રોકી રાખી છે પણ હજુ સુધી નિભર તંત્ર કોઈ દરકાર લીધી નથી

Comments
Loading...
WhatsApp chat